રુદ્ર / લવ, ક્રાઇમ અને સસ્પેન્સનો સુપરહીટ મસાલો! અજય દેવગનની 'રુદ્ર'નું ધાંસુ ટ્રેલર જોઈને કહેશો, આ તો જોવું જ પડશે

disneyplus hotstar specials rudra official trailer starring ajay devgn raashii khanna

બોલીવુડના સિંઘમ અજય દેવગનના ડીજીટલ ડેબ્યુનું પ્રશંસકો છેલ્લાં લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં હતા. અજય દેવગન અભિનીત હોટસ્ટાર સ્પેશિયલ વેબસીરીઝ રૂદ્ર: ધ એજ ઑફ ડાર્કનેસનું ટ્રેલર રિલીઝ થયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ