માઠા સમાચાર / કોરોનાનો ફટકારઃ આ થીમપાર્કે લીધો મોટો નિર્ણય, 28000 કર્મચારીઓને કરાશે છૂટા

 Disney To Lay Off 28000 Theme Park Employees, Mostly In US

કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં બેરોજગારીનો કહેર ફેલાઈ ચૂક્યો છે. આ સંકટમાં હવે મનોરંજન ક્ષેત્રની જાણીતી કંપની ડિઝ્નીએ પણ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના થીમ પાર્કમાં કામ કરી રહેલા 28000 કર્મચારીઓને છૂટા કરવાનું નક્કી કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ