Coronavirus / લોકડાઉનમાં મજા કરાવવા માટે ડિઝનીના પાત્રો હવે તમારા મોબાઈલમાં; આ કંપનીએ સ્ટ્રીમીંગ સેવા શરુ કરી

Disney Plus streaming service starting in India from tomorrow in hotstar app

ભારતીય ઓટીટી(ઓવર ધી ટોપ) માર્કેટમાં નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો સાથે સીધી હરીફાઈ કરવા માટે, સ્ટાર ઇન્ડિયાએ 3 એપ્રિલથી ડિઝની પ્લસ સ્ટ્રીમિંગ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ડિઝની પ્લસ સ્ટ્રીમિંગ સેવા ભારતમાં હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે. આ સેવાના પ્રારંભ સાથે ડિઝનીની 250થી વધુ સુપરહિરો મૂવીઝ અને 100 થી વધુ વેબસીરીઝ દેશના લોકો જોઇ શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ