તમારા કામનું / JIOનો ધમાકેદાર પ્લાન! ફ્રી ડેટા- ફ્રી Disney+ Hotstar સબ્સ્ક્રિપ્શન સાથે મળશે બીજુ પણ ઘણુ બધુ, જાણો ડિટેલ્સ

disney hotstar for 3 months free in this plan of jio

અમે તમને Disney+ Hotstar પ્રીપેડ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. જે ડિઝની પ્લસ હોટસ્ટારનું મફત સબ્સ્ક્રિપ્શન આપવાની સાથે વધુ ડેટા પણ આપે છે. આ મીડિયમ ટર્મ પ્લાનની કિંમત 600 રૂપિયાથી ઓછી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ