બોક્સ ઑફિસ / રિતિકની 'સુપર 30' 100 કરોડના ક્લબમાં તો લાયન કિંગે 3 દિવસમાં કરી 50 કરોડની કમાણી

 Disney film crosses Rs 50 cr mark, Hrithik Roshan’s Super 30 enters Rs 100 cr club

હોલિવૂડ ફિલ્મ ‘ધ લાયન કિંગ’એ ભારતમાં ત્રણ જ દિવસમાં 50 કરોડ કરતાં વધુની કમાણી કરી છે. આ ફિલ્મે રવિવાર (21 જુલાઈ)એ 24.54 કરોડની કમાણી કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ