ઈલેકશન 2020 / બિહાર ચૂંટણી પહેલા NDA માં ભંગાણ, આ પાર્ટીએ અલગ થઈને લડવાની કરી જાહેરાત 

Disintegration in the NDA before the Bihar elections, the party announced to fight separately

લોક જનશક્તિ પાર્ટીએ નિર્ણય લીધો છે કે પાર્ટી NDA ગઠબંધનમાં નીતીશ કુમારની આગેવાની હેઠળ વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. પાર્ટી 'બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટ' ના નારા સાથે ચૂંટણીના મેદાનમાં જશે. જો કે પાર્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ ટેકો આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ