ઇન્ટરવ્યૂ / 'તારક મહેતા...' શો માં વાપસી કરશે દયાબેન, જેઠાલાલે કર્યો ખુલાસો

Disha Vakani might return as Dayaben in Taarak Mehta Ka Ooltah Chashmah, says Dilip Joshi

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોને ખૂબ મનોરંજન કરે છે. શો ને 28 જુલાઇએ 11 વર્ષ પૂરા થઇ ગયા. થોડાક દિવસો અગાઉ માહિતી મળી હતી કે દયાબેનનું કિરદાર નિભાવનાર દિશા વકાણી હવે શો માં વાપસી કરશે નહીં, પરંતુ હવે દયાબેન શો માં વાપસી કરશે એવો જેઠાલાલે ખુલાસો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ