ખરેખર? / શું પતિ મયૂરની દખલગીરીના કારણે દિશાએ છોડ્યો 'તારક મહેતા' શો? આ બે ઘટનાઓ બાદ બગડી વાત

disha vakani birthday actress quit taarak mehta due to husband mayur interference

ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીનો 17 ઓગસ્ટે જન્મદિવસ છે. દિશા વાકાણી 5 વર્ષથી શોથી દૂર છે અને ફેન્સ હજુ પણ એ જાણવા માટે ઉત્સુક છે કે દિશાએ શો કેમ છોડ્યો?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ