હે મા, માતાજી! / B-Gradeથી લઈને ટૉપ બોલીવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે દયાભાભી, 2008 પહેલા કર્યો છે ખૂબ સંઘર્ષ

Disha vakani acted in B grade film

2008માં તારક મહેતા.. શૉ શરૂ થયો ત્યારે દિશાની દયા બનવાની સફર પણ ત્યારે જ શરૂ થઇ. 2008 પહેલા દિશાએ જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. આ શૉ પહેલા ખાસ કોઇ તેમને ઓળખતુ ન હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ