નોટિસ / મોદી સરકારના ખાસ મંત્રી અને દીકરાને પોલીસનું તેડું, સુશાંત કેસમાં લગાવ્યા હતા ગંભીર આરોપ

disha salian death case summons to union minister narayan rane and nitesh rane

દિશા સાલિયાનના (Disha Salian) મોત મામલે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્ર અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેને સમન્સ પાઠવવામાં આવ્યાં છે. માલવાની પોલીસ સ્ટેશને નારાયણ રાણેને 4 માર્ચનાં રોજ સવારે 11 વાગે નિવેદન નોંધવા તેમજ નિતેશ રાણેને 3જી માર્ચે હાજર થવા નોટિસ ફટકારી છે. આ પહેલાં દિશા સાલિયાનના સંબંધીઓને બદનામ કરવા બદલ બંને વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ