બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / દિશા પટની, મૌની રોય અને ક્રિષ્ના શ્રોફના બિકીનીમાં સિઝલિંગ પોઝ, જુઓ વેકેશનની તસવીરો

photo-story

6 ફોટો ગેલેરી

ગ્લેમર / દિશા પટની, મૌની રોય અને ક્રિષ્ના શ્રોફના બિકીનીમાં સિઝલિંગ પોઝ, જુઓ વેકેશનની તસવીરો

Last Updated: 08:16 PM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિશા પટણી, મૌની રોય અને ક્રિષ્ના શ્રોફની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

1/6

photoStories-logo

1. મસ્તી કરતી વખતે પોઝ

હાલમાં, દિશા પટણી, મૌની રોય અને ક્રિષ્ના શ્રોફની બિકીનીમાં નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ ત્રણે અભિનેત્રી તેમના વેકેશનનો આનંદ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તેઓ પૂલમાં મસ્તી કરતી વખતે પોઝ આપતા નજર આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દિશા પટણી

દિશા પટણી, જે પોતાના ગ્લેમરસ લુક માટે જાણીતું છે, આ વખતે બ્લેક બિકીનીમાં સેર કરતી જોવા મળી છે. તેની આ તસવીર માટે ચાહકો તરફથી ઘણી પ્રશંસાઓ મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મૌની રોય

મૌની રોય, જે પિંક બિકીની અને ફ્લોરલ શ્રગ પહેરીને ફોટો શેર કર્યો છે, જેમાં તે ઘણી સુંદર અને આકર્ષક લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ક્રિષ્ના શ્રોફ

ક્રિષ્ના શ્રોફે ન્યૂડ ટોન બિકીની પહેરીને પોતાની ફિટનેસને ફ્લોન્ટ કર્યું છે, જે આ ફોટોમાં દેખાય છે. ક્રિષ્ના શ્રોફ પોતાની ફિટનેસ માટે ખૂબ જાણીતી છે. અવારનવાર તેના જીમના ફોટો વીડિયો તેના સોશિયલ મીડિયામાં શેર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. "બોસ લેડીઝ"

આ તસવીરોમાં, ત્રણેય અભિનેત્રીઓનું લુક અને સ્ટાઈલનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળે છે. ચાહકો તેમની આ તસવીરો પર ઘણી કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે આ ફોટોઝને "હોટનેસ ઓવરલોડેડ" અને "બોસ લેડીઝ" જેવા ટિપ્પણીઓ આપી છે

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સ્ટાઈલ અને ગ્લેમર

દિશા, મૌની અને ક્રિષ્ના એ તેમની રજાઓનો આનંદ માણતા સમયે સ્ટાઈલ અને ગ્લેમર બતાવી રહી છે. આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે અને તેમના ચાહકો આ લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Moni Roy Krishna Shroff Glamour

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ