બોલીવુડ / સલમાનની આ એક્ટ્રેસની કારનું કલેક્શન જોઈને આંખો અંજાઈ જશે, આ કાર છે પહેલી પસંદ

Disha Patanis Most Favourite Luxury Car Out Of Five In Garage

બોલીવુડની અભિનેત્રી દિશા પટનીના કલેક્શનમાં રેંજ રોવર, ઓડી, BMW, તથા મર્સિડીઝ અને જગુઆર જેવી લક્ઝરી કાર છે.  પરંતુ શું તમે જાણો છો કે તેની સૌથી ફેવરિટ કાર કઇ છે ?   સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટના એક રિપોર્ટ મુજબ દિશાની વાર્ષિક આવક 17 કરોડ રૂપિયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ