Coronavirus / દિશા પટાણીના પિતાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ, 2 અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત

 disha patani's father tests positive for corona

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટણીના પિતાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ઉત્તર પ્રદેશ પાવર ડિપાર્ટમેન્ટમાં વિજીલેન્સ યુનિટના 3 ઑફિસર કોરોના પોઝીટીવ નિકળ્યા છે, તે ત્રણ ઑફિસરમાં દિશાના પિતા પણ સામેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ