મલંગ / આ કારણથી કિસિંગ સીન માટે દિશા પટણીને લેવી પડી હતી 2 દિવસની ટ્રેનિંગ

Disha Patani trained for two days before shooting an underwater kissing sequence

બોલિવૂડની ટોચની એક્ટ્રેસ દિશા પટણીની તસવીરો ઈન્ટરનેટ પર બહુ લોકપ્રિય થાય છે. પોતાની ગ્લેમરસ અદાઓની સાથે-સાથે ફિટનેસ સ્ટંટબાજીથી ફેમસ દિશા પટણી હવે આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે. ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મ 'મલંગ'ની શૂટિંગ માટે તેણે ઘણી તૈયારી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ