બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / દિશા પટણીએ બાલ્કનીમાં સિઝલિંગ પોઝ આપ્યા, ફોટોમાં જુઓ હોટનેસ ઓવરલોડ

photo-story

6 ફોટો ગેલેરી

બોલિવૂડ / દિશા પટણીએ બાલ્કનીમાં સિઝલિંગ પોઝ આપ્યા, ફોટોમાં જુઓ હોટનેસ ઓવરલોડ

Last Updated: 07:27 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયોઝને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. દિશા પટણીની આ તસવીરોએ તહેલકો મચાવ્યો છે.

1/6

photoStories-logo

1. દિશા પટણીના પોઝ

દિશા પટણી બાલ્કનીમાં એકથી એક કિલર પોઝ આપતી જોવા મળી આ તસવીરો તેના ચાહકોને ખુબ પસંદ આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ચાહકો દિવાના

જ્યારે પણ બોલિવૂડની હોટી દિશા પટણી પોતાની તસવીરો શેર કરે છે ત્યારે ઈન્સ્ટાગ્રામ પર તહલકો મચી જાય છે. દિશા પટાનીએ આ લેટેસ્ટ તસવીરો દ્વારા ફરી એકવાર ચાહકોને દિવાના બનાવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. દિશા પટણીનો હોટ લુક

આ તસવીરોમાં દિશા પટણી બાલ્કનીમાં એક કિલર પોઝ આપતી જોવા મળે છે.દિશા પટાનીની આ તસવીરો પર તેના લાખો ફેન્સ ખુલ્લેઆમ કોમેન્ટ કરતા જોવા મળે છે. અગાઉ દિશા પટણી આ અંદાજમાં જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ચાહકો થયા ફિદા

દિશા પટણીના લુકની વાત કરીએ તો અગાઉ પણ જુદા જુદા લુકમાં ફોટોમાં સુદર જોવા મળે છે. ચાહકો તેના પર ફિદા થયેલા જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. દિશા પટણીની હોટ તસવીર

દિશા પટણી ક્યારેક તેના ટ્રેડિશનલ લૂકથી, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઇલથી તો ક્યારેક તેના બોલ્ડ અંદાજથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે. (બધા ફોટા - instagram/dishapatani)

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. બોલ્ડ અંદાજ

દિશા પટણી ક્યારેક તેના ટ્રેડિશનલ લૂકથી, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઇલથી તો ક્યારેક તેના બોલ્ડ અંદાજથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે. (બધા ફોટા - instagram/dishapatani)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Disha Patani Bold Photos Disha Patani Hot Photos Disha Patani Killer Look

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ