નિવેદન / 'હું મારા માટે કપડાં પહેરું છું, તમને સારું લગાડવા નહીં'

disha patani slams trolls for commenting on her dresses

દિશા પટણી પોતાની ફેશન અને સ્ટાઇલ માટે ખૂબ ફેમસ છે. પરંતુ સોશિયલ મીડિયા મીડિયા પર મોટાભાગે એને એમના ડ્રેસિંગ માટે ટ્રોલ કરી દેવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ