બૉલીવુડ / હાર્ટથ્રોબ દિશા પટણીના પિતા છે DSP અને બહેન છે ઇન્ડિયન આર્મીમાં આ પદે; જુઓ તસ્વીરો

 Disha Patani sister is lieutenant in india army and father is police officer see photos

બોલિવૂડમાં સ્ટારડમ હાંસલ કરી ચૂકેલી દિશા પટનીએ તાજેતરના સમયમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર ગ્લેમરસ ઇમેજ ઉપરાંત તેની હેપ્પી ગો લકી છોકરીની પણ ઇમેજ છે જે તેના પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે. દિશાના પરિવારમાં તેની બહેન પોતાના દેશ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ખુશ્બુ પટાણી ભારતીય સેનામાં લેફ્ટનન્ટના પદ પર કાર્યરત છે.

બ્રેકિંગ ન્યૂઝ