બોલિવૂડ / ટાઈગર સાથેનાં સંબંધો પર અભિનેત્રી દિશાએ આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું 'હું ઘણા વર્ષથી...'

disha patani said on relation with tiger shroff that she want to date him but he did not understand

અભિનેત્રી દિશા પટાની અને ટાઈગર શ્રોફનાં સંબંધોને લઈને ઘણી ખબરો સામે આવતા હોય છે ત્યારે પહેલીવાર દિશાએ પોતાના રિલેશન પર ખુલાસો કર્યો છે. પોતાની આગામી ફિલ્મનાં પ્રમોશનમાં વ્યસ્ત દિશાએ ટાઈગર શ્રોફ સાથે ડેટિંગનાં સવાલ પર ખુલીને વાત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ