બોલિવૂડ / રાતને યાદગાર બનાવવા કંઈક આવું કરે છે દિશા પટની, જણાવ્યા બેડરૂમ સીક્રેટ

 Disha Patani reveals her bedroom secret

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેની બોલ્ડ તસવીરોને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. દિશા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે ઘણાં બ્રાન્ડ્સ એન્ડોર્સ કરે છે અને હવે તે પોર્ટિકો ન્યૂયોર્ક કલેક્શન Just Us and Mix Don't Match બ્રાન્ડને એન્ડોર્સ કરશે. હવે દિશા પટનીએ તેના બેડરૂમ સીક્રેટ્સ જણાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ