ઇન્ટરવ્યૂ / બની હતી એવી દુર્ઘટના, 6 મહિના માટે જતી રહી હતી દિશા પટણીની યાદશક્તિ

disha patani on her head injury couldnt remember anything for 6 months

બોલીવુડમાં ફિટનેસ અને ગ્લેમરસ બંનેની સાથે વાત કરીએ તો દિશા પટણીનો ચહેરો સામે આવે છે. દિશાએ મિક્સ્ડ માર્શલ આટ્ર્સની પણ ટ્રેનિંગ લીધી છે. પરંતુ શું તમે જાણો છો કે આ પ્રકારની ટ્રેનિંગના કારણે દિશા પોતાની યાદશક્તિ ગુમાવી ચુકી હતી. જી હાં. તાજેતરમાં દિશાએ આ વાતનો ખુલાસો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ