મનોરંજન / દિશાનો જોરદાર વાયરલ થઇ રહ્યો છે આ વીડિયો, પ્રશંસકો બોલ્યા કંઇક આવું...

Disha Patani nails butterfly kick in new video from the gym

દિશા પટણી હાલ બૉલીવુડની હૉટ અભિનેત્રીમાંથી એક છે. દિશા પટણી અવાર નવાર સોશિયલ મીડિયા પર એના બોલ્ડ ફોટોસ અને વીડિયો શેર કરતી રહે છે. જેને લઇને એ ખૂબ ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે દિશા પટણી બોલ્ડ ફોટોને લઇને નહીં પરંતુ કિકની પ્રેક્ટિસને લઇને ચર્ચામાં છે.

બ્રેકિંગ ન્યૂઝ