Viral / લોકડાઉનમાં દિશા પટનીએ શેર કર્યો જબરદસ્ત ડાંસ વીડિયો, વારંવાર જોઈ રહ્યાં છે ફેન્સ

Disha Patani Latest Dance Video Viral On Internet

હાલ દેશમાં લોકડાઉન છે ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પણ પોતાનો સમય ઘરે જ વિતાવી રહી છે. આ દરમિયાન તે તેના ડાંસ અને ફિટનેસ વીડિયો દ્વારા ફેન્સને એન્ટરટેન કરતી રહે છે. ત્યારે હાલમાં જ દિશાએ એક જબરદસ્ત ડાંસ વીડિયો શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે અલગ જ અંદાજમાં ડાંસ મૂવ્સ કરતા જોવા મળી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ