બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / દિશા પટની ટ્રેડિશનલ લુકમાં પણ લાગી હુસ્નની મલ્લિકા, જુઓ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ તસવીરો

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / દિશા પટની ટ્રેડિશનલ લુકમાં પણ લાગી હુસ્નની મલ્લિકા, જુઓ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ તસવીરો

Last Updated: 01:45 PM, 19 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી તેની ફિલ્મો કરતાં તેની તસવીરોને કારણે વધુ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસને અત્યાર સુધી એક્ટિંગમાં વધારે સફળતા મળી નથી. પરંતુ તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે.

1/5

photoStories-logo

1. ટ્રેડિશનલ કપડામાં ફોટો વાયરલ

હોટ એન્ડ બ્યુટિફુલ દિશા પટની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરે છે. હાલમાં જ તેના લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તે એકદમ ગોર્જિયસ લાગે છે. આ તસવીરમાં દિશા પટની ટ્રેડિશનલ લુકમાં એકદમ ગોર્જિયસ લાગે છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એલિગન્ટ લુક

દિશા પટનીએ પોતાના એલિગેન્ટ લુકને નેક પીસ, ઈયરરિંગ્સ, રિંગ્સ અને બ્રેસલેટની સાથે કમ્પ્લિટ કર્યો છે. તમને જણાવી દઈએ કે, તે પોતાની ફિટનેસ અને હોટનેસના કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું

આ તસવીરને શેર કરતા દિશા પટનીએ કેપ્શનમાં લખ્યું છે- કૌન હૈ મેરા સ્ટનર. નોંધનીય છે કે, દરરોજ અભિનેત્રીની સ્ટાઈલ ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

દિશા પટનીના આ ફોટોએ ફેન્સનું દિલ જીતી લીધું છે. આ ફોટો પર ફેન્સ વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. અભિનેત્રીએ થોડા દિવસો પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર તેના નવા લૂકની કેટલીક તસવીરો શેર કરી હતી. તેની તસવીરો જોયા બાદ દરેક વ્યક્તિ તેના વખાણ કર્યા વગર રહી શકતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. હોટનેસથી લોકોનું ધ્યાન ખેંચ્યું

દિશા પટનીનો આ એલિગન્ટ લુક કોઈપણ ઈવેન્ટ, પાર્ટી અને વેડિંગ ફંક્શન માટે પરફેક્ટ છે. મહત્વનું છે કે, જો આપણે બી-ટાઉનની સૌથી સુંદર અભિનેત્રી વિશે વાત કરીએ તો તેમાં દિશા પટનીનું નામ ચોક્કસપણે સામેલ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Disha Patani Disha Patani Killer Look photoshoot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ