બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / દિશા પટણીએ વધાર્યાં ફેન્સના ધબકારા, હોટ ફોટોથી વધાર્યું ટેમ્પરેચર, તસવીરો જોતા જ રહી જશો

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / દિશા પટણીએ વધાર્યાં ફેન્સના ધબકારા, હોટ ફોટોથી વધાર્યું ટેમ્પરેચર, તસવીરો જોતા જ રહી જશો

Last Updated: 02:37 PM, 13 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિશા પટણીનો વધુ એક ગ્લેમરસ લુક સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. જેમાં તેને ગ્લોસી મેકઅપ અને વાળ ખુલ્લા રાખ્યા છે. આ તસવીરોને જોઈને ફેન્સ પાણી પાણી થઇ ગયા છે.

1/5

photoStories-logo

1. દિશા પટણી

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની એક્ટિંગની સાથે તેની હોટનેસને લઈને પણ ફેમસ છે. જેમાં તે પોતાની સ્લિમ અને સેક્સી ફિગરથી ફેન્સને દિવાના બનાવી દેતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સોશિયલ મીડીયામાં વાયરલ

હાલમાં જ તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહી છે. જેને દિશાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફોટોઝ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ગ્લોસી મેકઅપ

આ તસવીરોમાં તેની લહેરાતી જુલ્ફો અને ગ્લોસી મેકઅપવાળો લુક જોઈને ફેન્સ વચ્ચે માહોલ ગરમ થઇ ગયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ

આ તસવીરોમાં દિશા ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહી છે. તે ઈન્સ્ટાગ્રામ પર લગાતાર અપડેટ રહે છે. તેની ફેન ફોલોઈંગ પણ મોટી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ગ્લેમરસ લુકના કારણે ચર્ચામાં

દિશા તેની ફિટનેસ અનેક ગ્લેમરસ લુકના કારણે પણ ચર્ચામાં રહે છે. તે એક્ટિંગ કરતા પોતાના લુકના કારણે વધુ ચર્ચામાં રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hot Photos Hotness Disha Pattani

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ