Viral / દિશા પટનીએ શેર કરી રેડ બિકિનીમાં એવી હોટ તસવીરો કે થઈ રહી છે વાયરલ, જોઈને ફેન્સ થયા દિવાના

disha patani flaunts her curves in red bikini glamorous photo viral on internet

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાની ફિટનેસ અને બોલ્ડનેસને કારણે હમેશાં ચર્ચામાં જ રહે છે. દિશા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો અને વીડિયો શેર કરે છે. તો હાલમાં જ તેણે બિકિનીમાં એવી બોલ્ડ તસવીરો શેર કરી છે, જેને જોઈને ફેન્સ દિવાના થઈ ગયા. દિશા રેડ કલરની બિકિનીમાં બીચ પર પોતાના કર્વ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. દિશાની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ