બોલિવૂડ / ટાઈગર શ્રોફ નહીં, આ એક્ટર હતો દિશા પટણીનો પહેલો પ્રેમ, જાણીને ચોંકી જશો

Disha Patani dated Parth Samthaan before Tiger Shroff

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી (Disha Patani) અને ટાઇગર શ્રોફ (Tiger Shroff) બી ટાઉનના એવા કપલમાંથી એક છે, જે હમેશાં ચર્ચામાં રહે છે. હાલમાં જ દિશાએ ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર બાગી-3માં પણ એન્ટ્રી લઈ લીધી છે. ફિટનેસ ફ્રિક આ હોટ કપલ અનેક વખત સાથે ફરતાં જોવા મળે છે. આ કપલ લંચ અને ડિનર ડેટ પર જતાં હોય છે. જોકે, અત્યાર સુધી આ કપલે પોતાના રિલેશનશિપને લઈને જાહેરમાં કોઈ ખુલાસો કર્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ