બર્થડે / ટાઈગર શ્રોફ પહેલાં આ ટીવી એક્ટરના પ્રેમમાં પાગલ હતી દિશા પટની, બ્રેકઅપનું કારણ જાણી ચોંકી જશો

disha patani birthday special know he affair with kasauti zindgi ki fame parth

બોલિવૂડમાં પોતાની બોલ્ડનેસ અને ટેલેન્ટના દમ પર થોડાં જ સમયમાં ટોચનું મુકામ હાંસલ કરનાર એક્ટ્રેસ દિશા પટનીનો આજે જન્મદિવસ છે. 13 જૂન 1992માં દિશાનો જન્મ થયો હતો. આજે તે પોતાનો 29મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તેની છેલ્લી ફિલ્મ 'મલંગ' હતી. ફિલ્મો સિવાય દિશા તેના અફેરને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. અત્યારે તેનું નામ બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ સાથે જોડાયેલું છે, પણ શું તમે જાણો છો કે આ પહેલાં પણ દિશાનો એક ટેલિવિઝનના જાણીતા એક્ટર સાથે અફેર રહી ચૂક્યો છે. ચાલો જણાવીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ