VIDEO / ટાઇગરની ફિલ્મમાં GF દિશાનો HOT અવતાર જોઇને તમે પણ કહેશો Oh..SO WOW !

Disha Patani And Tiger Shroff Reunite For Baaghi 3 Song Do You Love Me

ટાઇગર શ્રોફ અને શ્રદ્ઘા કપૂરની એક્શન ફિલ્મ બાગી 3 નું 'Do you Love Me' સોંગ આજે રીલિઝ થઇ ગયુ છે. આ સોંગમાં દિશા પટનીનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. જોકે, આ સોંગનું ટિઝર આવ્યા પછી સોંગના વીડિયો માટે આતુરતાથી ફેન્સ રાહ જોઇ રહ્યા છે. આ સોંગમાં દિશા પટની ખરેખરમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ