કાર્યવાહી / એક જ તેલમાં વારંવાર બનતી હતી વાનગી : ઇસનપુરના બનારસી સમોસા હાઉસને આરોગ્ય વિભાગે કર્યુ સીલ

dish that was made repeatedly in the same pan Isanpurs Banarasi Samosa House sealed by the health department

અમદાવાદમાં ઇસનપુરના બનારસી સમોસા હાઉસમાં દાઝીયા તેલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવતા તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ