કામની વાત / પુરૂષોમાં સેક્સુઅલ પાવર ઘટવા પાછળ જવાબદાર છે આ 5 કારણો, તમે પણ સાવધાન થઈ જાઓ

Diseases That Can Reduce Fertility In Men

આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોટી આદતોને કારણે નાની ઉંમરમાં જ મહિલા અને પુરૂષો ઈન્ફર્ટિલિટીના શિકાર થઈ રહ્યાં છે. જેમાં ફર્ટિલિટી વધારવા માટે પુરૂષો ઘણાં ઉપાયો કરતાં હોય છે. આ સાથે જ કેટલીક ખરાબ આદતો પર પુરૂષોની સેક્સુઅલ પાવરમાં ઘટાડો કરે છે. જો તેને દૂર કરવામાં આવે તો પણ આ સમસ્યાને ઘણી હદ સુધી ઠીક કરી શકાય છે. ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ