રાહત / એક મહિનામાં 3 રૂપિયા સુધી ઘટ્યા ડીઝલના ભાવ, આ છે આજના પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ

diseal rates down in last one month petrol and disel price in india check latest  rates

છેલ્લા એક મહિનાથી સરકારી ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં ઘણો ઘટાડો કર્યો છે. 3 ઓગસ્ટથી સમયાંતરે તેના ભાવમાં થોડો થોડો ઘટાડો થયા બાદ તેનો ભાવ સ્થિર રહ્યો. તેના કારણે એક મહિનાના સમયમાં જ ડીઝલ 3.10 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઈ ચૂક્યું છે. જોકે, આજે ઓઇલ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 81.06 રૂપિયા પર સ્થિર છે. આ સાથે જ 1 લીટર ડીઝલનો ભાવ 70.46 રૂપિયા નક્કી થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ