શોધ / ભારતમા બે નદીઓના સંગમ નીચે મળી વધુ એક નદી, નવી રિસર્ચમાં થયેલ ખુલાસો જાણી ચોંકી જશો

discovery of an ancient river in ganga yamuna doab prayagraj saraswati

ભારતીય વૈજ્ઞાનિકોએ પ્રયાગરાજમાં સંગમની નીચે એક પ્રાચીન નદીને શોધી કાઢી છે. જેના માટે હેલિકોપ્ટરથી ઈલેક્ટ્રોમેગ્નેટિક સર્વે કરવામાં આવ્યો. જેમાં આ વાતના નક્કર પુરાવા મળ્યાં છે, સંગમની નીચે 45 કિલોમીટર લાંબી પ્રાચીન નદી છે. અહીં પાણીનો મોટો ખજાનો પણ શક્ય છે. એટલેકે સંગમમાં મળેલી ગંગા અને યમુના તળેટીની નીચે જમીનની અંદર એક પ્રાચીન નદી વહી રહી છે. એવુ મનાઈ રહ્યું છે કે તેનો સંબંધ હિમાલય સાથે છે. એટલેકે સંગમમાં મળતી ત્રીજી નદી સરસ્વતી હોઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ