શોધ / મોટી શોધ! પેરુમાંથી મળી આવ્યું 800 વર્ષ જુનું મમી, સાથે જે મળ્યું તે જોઈને વૈજ્ઞાનિકોના ઉડ્યાં હોંશ

discovery of an 800 year old mummy in peru vegetables and tools were kept nearby

લીમા શહેરના બહારના વિસ્તારમાં ભૂમિ નીચે બનેલા એક માળખામાં આ મમી મળી. તેમણે કહ્યું કે કબરમાં સિરામિક માટીની વસ્તુઓ, શાકભાજીઓના અવશેષો અને પત્થરોના ઓજાર પણ રાખવામાં આવ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ