ઓફર / લોકડાઉનમાં મારૂતિની આ સૌથી પોપ્યુલર કાર પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, જાણીને આજે જ કરાવશો બુક

Discount Offers On Maruti Suzuki Dzire Facelift In May 2020

ભારતીય બજારમાં શાનદાર લુક, લો મેન્ટેનેન્સ અને બેસ્ટ માઈલેજ ધરાવતી મારૂતિ સુઝુકીની બેસ્ટ સેલિંગ સિડાન કાર ડિઝાઈર પર કંપની બંપર ડિસ્કાઉન્ટ આપી રહી છે. લોકડાઉનના નિયમોમાં છૂટ મળ્યા બાદ દેશમાં કાર કંપનીઓની ડીલરશિપ ખુલવાની પણ શરૂ થઈ ગઈ છે. જેથી હવે કંપનીઓ બિઝનેસ વધારવા માટે ઘણી ઓફર આપી રહી છે. મારૂતિ સુઝુકી હવે તેની બેસ્ટ સેલિંગ સબ કોમ્પેક્ટ સિડાન કાર મારૂતિ ડિઝાયરના નવા મોડલ પર જોરદાર છૂટ આપી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ