અલર્ટ / શેર બજારની તેજી પર RBIના ગર્વનર શક્તિદાસે આપી ચેતવણી, કહ્યું કે...

Disconnect between economy and stock markets RBI governor  shaktikanta das

ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે શરધારકોને ચેતવણી આપતાં કહ્યું કે શેર બજારની સ્થિતિ હાલની અર્થવ્યવસ્થા મુજબ જોવા મળી રહી નથી, જેને લઇને તેમાં ઘટાડો જોવા મળી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ