કાર્યવાહી / ગુજરાતભરમાં 29 હજારથી વધુ ડમી સિમકાર્ડ ઈસ્યુ થયાના ખુલાસાથી ખળભળાટ, 15 ગુનામાં 18 આરોપી ઝબ્બે

Disclosure of more than 29 thousand dummy SIM cards issued across Gujarat

ડમી સિમકાર્ડને લઈ રાજ્યમાં અનેક ગુના નોંધાયા છે. જેમાં એક જ વ્યક્તિના ફોટોનો દુરઉપયોગ કરી રાજ્યભરમાં 29 હજારથી વધુ સિમકાર્ડ ઈસ્યુ થયાનો પણ ઘટસ્ફોટ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ