મોડસ ઓપરેન્ડી / ખુલાસોઃ અમદાવાદમાં ડ્રગ્સ ઘુસાડવા ગજબનું મગજ વાપર્યું, 2 વર્ષમાં 10 કરોડના છૂટક પેકેટ વિદ્યાર્થીઓને વેચ્યાં

Disclosure: Amazing brain used to smuggle drugs in Ahmedabad, sold 10 crore retail packets to students in 2 years

વંદિત પટેલ અને અન્ય ત્રણ સાગરીતો  વેબસાઈટ પરથી ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી એર કાર્ગો મારફત ડ્રગ્સ મંગાવી અમદાવાદ સહિત દેશના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ