બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / શું તમે જાણો છો, કાર લોનના હપ્તા સમયસર નહીં ચૂકવવાના 5 મોટા નુકસાન, જાણશો તો એલર્ટ રહેશો
5 ફોટો ગેલેરી
Last Updated: 11:43 AM, 8 August 2024
1/5
જો તમે કાર લોનના હપ્તા સમયસર ચૂકવતા નથી, તો તે તમારા ક્રેડિટ સ્કોરને નોંધપાત્ર રીતે અસર કરે છે. આવી સ્થિતિમાં, ખરાબ ક્રેડિટ સ્કોરને કારણે, તમને ભવિષ્યમાં અન્ય લોન લેવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, ખાસ કરીને હોમ લોન અને પર્સલન લોન લેવામાં. આ સિવાય, જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે, તો તમારે ભવિષ્યમાં અન્ય લોન પર વધુ વ્યાજ દર ચૂકવવા પડી શકે છે.
2/5
3/5
4/5
5/5
એકંદરે એમ કહી શકાય કે જો તમે લોન લઈને કાર લીધી હોય તો લોનના હપ્તા સમયસર ચૂકવવા ખૂબ જ જરૂરી છે. જો કોઈ કારણસર તમે હપ્તા ચૂકવી શકતા નથી, તો તમારે બેંક અથવા ફાયનાન્સ કંપની સાથે વાત કરવી જોઈએ અને તેમને તમારી સ્થિતિ વિશે જણાવવું જોઈએ. તેઓ તમને કેટલાક ઉકેલો સૂચવી શકે છે, જેમ કે હપ્તાની મુદત વધારવી અથવા હપ્તાની રકમ ઘટાડવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ