ખુલાસો / "હું જાણું છું સુશાંતની મોત પાછળ કોણ જવાબદાર, એ ઘણી વખત મારા ખભે માથું મૂકીને રડ્યો છે"

 Director shekhar kapur tweets on death of sushant singh rajput says he knew the pain

સુશાંત સિંહ રાજપૂતની મોતની સાથે ઘણાં સવાલો સામે આવી રહ્યાં છે. એક્ટર્સ, ડાયરેક્ટર્સ સહિત તમામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સુશાંતના નિધનથી દુઃખી છે. માત્ર 34 વર્ષની ઉંમરે જ સુશાંતે જીવન ટૂંકાવી નાખ્યું, કોઈની તેની પાછળનું કારણ સમજાઈ નથી રહ્યું. દરેક વ્યક્તિ પોતાનું રિએક્શન આપી રહી છે. ત્યારે એક્ટર-ડાયરેક્ટર શેખર કપૂરે પણ સુશાંતના મોત પર દુઃખ વ્યક્ત કર્યું કર્યું છે. તેમણે ટ્વિટ કરીને એક્ટરના સુસાઈડને ખૂબ જ પેઈનફુલ ગણાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ