Troll / અનુરાગ કશ્યપે છોડ્યું ટ્વિટર, છેલ્લી પોસ્ટમાં કહી આ વાત

director anurag kashyap quits twitter citing threats to his parents and daughter

અનુરાગ કશ્યપ દરેક મુદ્દા પર પોતાની સ્પષ્ટતા કરે છે. પરંતુ હવે એના કારણે અનુરાગને ધમકીઓ મળી રહી છે. અનુરાગે જણાવ્યું કે એમના પેરેન્ટ્સ અને પુત્રીને ધમકી મળી રહી છે અને એટલા માટે તે ટ્વિટર છોડી રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ