વિવાદ / આ દિગ્ગજ ડિરેક્ટર્સે બોલિવૂડમાંથી આપ્યું રાજીનામું, ઈન્ડસ્ટ્રીમાં મચ્યો ખળભળાટ

Director anubhav sinha hansal mehta resign from bollywood

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી બોલિવૂડમાં ઘણું બધું બદલાઈ ગયું છે. નેપોટિઝ્મ પર વિવાદ શરૂ થવાની સાથે જનતા સેલેબ્સ પર પણ નજર રાખી રહી છે કે કોણ કોને સપોર્ટ કરી રહ્યું છે. કોણ કયા મુદ્દે શું કહી રહ્યું છે, પરંતુ ગુસ્સાનું કેન્દ્ર અને સૌથી મોટો વિલન બોલિવૂડ જ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ