યાદ / એક્સ બોયફ્રેન્ડ રણબીર સાથે દિપીકાએ શૅર કરી તસવીર, પતિ રણવીરે આ તસવીર જોઇને......

dipika shares memory with ranbeer kapoor on Instagram

દિપીકા પાદુકોણ અને રણબીર કપૂરની લવસ્ટોરી દેશભરમાં ખૂબ મશહૂર હતી. કપલે એક બીજાને ડેટ કરી રહ્યા હતા. બાદમાં એક્ટર્સ વચ્ચે કોઇ કારણસર વિવાદ થયો હતો અને બ્રેક-અપ કરી લીધુ હતું.  હાલમાં જ દિપીકાએ રણબીર કપૂર સાથે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ