બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dipak Damor appointed as IG of Gujarat BSF
Vishal Khamar
Last Updated: 07:50 PM, 29 September 2023
ADVERTISEMENT
ગુજરાત બોર્ડર સિક્યુરીટી ફોર્સનાં ઈન્સ્પેક્ટર જનરલ તરીકે મૂળ ગુજરાતનાં રહેવાસી દીપક ડામોરની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે દિપક ડામોર 2001 ની બેંચનાં IPS અધિકારી છે. તામિલનાડું કેડરનાં IPS અધિકારીને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. દિપક ડામોર અગાઉ ગુજરાત CBI માં પણ સેવા આપી ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.