ખેંચતાણ / વિધાનસભા ચૂંટણી પૂરી થતાં જ વડોદરામાં દિનુ પટેલ જૂથને ફટકો, સહકારી માળખાનું રાજકારણ ગરમાયું, જાણો મામલો

Dinu Patel group gets a blow in Vadodara as soon as the assembly elections are over, the politics of cooperative structure...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા વડોદરામાં દિનું પટેલ જૂથને ફટકો પડ્યો છે. ત્યારે દિનુ પટેલ અપક્ષ ચૂંટણી લડતાં સહકારી માળખામાં ખેંચતાણ શરૂ થઈ જવા પામી હતી.

બ્રેકિંગ ન્યૂઝ