OMG / ના હોય, ખરેખર! આ દેશમાં ડાયનાસોર દોડતા જોવા મળ્યા! VIDEO જોઇને સૌ કોઇ દંગ રહી જશે

Dinosaur seen running in Mexico You will be surprised to see the video actually it is Coatis

મેક્સિકોના એક જંગલમાં ભાગતા નાના-નાના ડાયનોસોર જોવા મળ્યા. તેમનો વીડિયો સામે આવ્યો છે. આ એવી રીતે જ ચાલી રહ્યા છે જેવી રીતે પ્રાચીન સમયમાં ડાયનાસોર ચાલતા હતા. લોકો ચોંકી ઉઠ્યા છે કે આમ કેવી રીતે થઈ શકે? 

બ્રેકિંગ ન્યૂઝ