ક્રિકેટ / દિનેશ કાર્તિક આ દિગ્ગજ ખેલાડીને વિરાટ કોહલી તરીકે જોવા ઇચ્છે છે, કારણ છે ચોંકાવનારું

Dinesh Karthik Wants To See The Veteran As Virat Kohli The Reason Is Shocking

અય્યર મિડલ ઓર્ડરમાં છેલ્લા થોડા સમયથી શાનદાર બેટિંગ કરી રહ્યા છે. આ વર્ષે તેના બેટથી 60થી વધુની એવરેજની સાથે કુલ 721 રન નીકળ્યા અને આ વર્ષે વન ડેમાં સૌથી વધારે રન બનાવનાર બેટર પણ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ