પ્રેરણા / પગ ગુમાવ્યા પણ હિમ્મત નહિ; ગાંધીધામના આ યુવાનની કહાની વાંચીને આંસુ રોકી નહિ શકો

Dinesh Kalwa loses his legs but not his faith in car accident still lives a brave life

જે વ્યક્તિની કરોડરજ્જુ પર ઈજા થઈ હોય તે પોતાના પગ પર ઊભી રહી શકતી નથી, પરંતુ ગાંધીધામનો એક પેરાપ્લેજિક યુવાન કપરી સ્થિતિમાંથી બેઠો થઈને પોતાની જિંદગી સામાન્ય માણસની જેમ જીવી રહ્યો છે. હવે તે પેરાપ્લેજિક દર્દીઓ પોતાના પગભર ઊભા રહી શકે તેવા પ્રયત્ન કરે છે. 'મન હોય તો માળવે જવાય' એ કહેવત તો સૌએ સાંભળી જ હશે, પરંતુ મન તો હોય પણ તનનો સાથ જ ન હોય તો માળવે કેમ કરીને જવાય? અદમ્ય ઇચ્છાશક્તિ અને સ્વજનોની સહાયથી તનના સાથ વગર પણ ગાંધીધામનો યુવાન માળવે પહોંચ્યો છે. દિવ્યાંગ લોકો અન્યોની સહાનુભૂતિ, મદદ, સરકારી યોજનાઓનો આધાર ઝંખતા હોય છે, પરંતુ અહીં જે યુવાનની વાત કરવી છે, તે વગર પગે, પોતાના પગભર થયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ