આંદોલન મામલે દિનેશ બાંભણિયાએ કરી રણનીતિની જાહેરાત | Dinesh Bambhaniya announces tactics for the movement at gandhinagar

ગાંધીનગર / આંદોલન મામલે દિનેશ બાંભણિયાએ કરી રણનીતિની જાહેરાત

ગાંધીનગરમાં મહિલાઓનો બિન અનામતના આંદોલન મામલે પાસના નેતા દિનેશ બાંભણિયાએ રણનીતિની જાહેરાત કરી છે. દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને મધ્યસ્થી કરાવવા માટે રજૂઆત કરવામાં આવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ