બોલિવૂડ / અક્ષય કુમારને ગે સમજતી હતી તેની સાસુ ડિમ્પલ કાપડિયા, ટ્વિંકલ સાથે લગ્ન કરવા મૂકી હતી આ શરત

Dimple Kapadia thought Akshay Kumar was gay and condition was kept for marrying Twinkle Khanna

લોકડાઉન દરમિયાન બોલવૂડ સેલેબ્સ કોઈને કોઈ રીતે ફેન્સ સાથે કનેક્ટેડ રહી રહ્યાં છે. ત્યારે સોશિયલ મીડિયા પર ફેન્સના જૂના ફોટોઝ અને કેટલાક કિસ્સાઓ પણ વાયરલ થઈ રહ્યાં છે. ત્યારે અક્ષય કુમારનો એવો જ એ કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્નને 19 વર્ષ થઈ ગયા છે પરંતુ શું તમે જાણો છો કે, લગ્ન કરવા માટે ટ્વિંકલ ખન્નાની મોમ ડિમ્પલ કાપડિયાએ અક્ષય સામે એક શરત મૂકી હતી. ચાલો જણાવીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ