બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / દિવાળી / ટીવી સિતારાઓની દિલવાલી દિવાળી, સજી-ધજીને મનાવી, જુઓ સુંદર તસવીરો

photo-story

10 ફોટો ગેલેરી

સેલિબ્રિટી / ટીવી સિતારાઓની દિલવાલી દિવાળી, સજી-ધજીને મનાવી, જુઓ સુંદર તસવીરો

Last Updated: 11:44 AM, 2 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિલ દઇને દિવાળી , ટીવી સ્ટાર્સની સુંદર તસવીરો સામે આવી

1/10

photoStories-logo

1. દિલવાલી દિવાળી

દિવાળીના તહેવારનો ઉત્સાહ સર્વત્ર જોવા મળી રહ્યો છે. ટીવી સ્ટાર્સની દિવાળીની સુંદર તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. નુકલ મહેતા

નુકલ મહેતાની તેમના પરિવાર સાથેની આ તસવીર ખુબ જ સુંદર છે, ત્રણેય કુચિયા પિંક કલરના આઉટફિટમાં ટ્વિનિંગ કરી રહ્યાં છે

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. શિવાંગી જોશી

ભારે સિંદૂર લાલ સૂટમાં શિવાંગીની સુંદરતા જોવા લાયક છે. તેનો દિવાળી લુક પિક્ચર પરફેક્ટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. આરતી સિંહ

લગ્ન પછી આરતી સિંહની આ પહેલી દિવાળી છે અને બંને એકસાથે સુંદર દેખાઇ રહ્યા છે

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. એર્જુન બિજલાણી

અર્જુન અને નેહા ચાહકોના ફેવરિટ કપલ્સમાંથી એક છે અને બંને દિવાળીના ફોટામાં પણ પરફેક્ટ કપલ ગોલ આપી રહ્યા છે

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. અંકિતા-વિકી

અંકિતા અને વિકીના દિવાળીના ફોટા પણ ખુબ સુંદર છે, બંને ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. કૃષ્ણા મુખર્જી

કૃષ્ણા મુખર્જીની તેમના પતિ સાથેની દિવાળીની તસવીરો સુંદર છે. કપલ ગોલ હોવાની સાથે, બંને ઉત્સવના વાઇબ આપી રહ્યા છે

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. દેબીના-ગુરમીત

દેબીના ગુરમીતના ફેમિલી ફોટોઝ તરત જ વાયરલ થઇ જાય છે અને દિવાળી ફોટામાં પણ તે ખૂબ જ ક્યૂટ લાગે છે

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. ગ્લેમર રાણીઓ

જાસ્મીન, જન્નત અને ઇશા માલવિયા પણ એથનિક આઉટફિટમાં ખૂબ સુંદર દેખાય રહ્યી છે

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. સુરભી ચંદના

લગ્ન પછી સુરભીની પણ આ પહેલી દિવાળી છે અને બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Celebs Diwali 2024 Television

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ